અશ-શુઆરા · 137/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ ۝١٣٧
In haazaaa illaa khuluqul awwaleen
📖 ગુજરાતીમાં
આ તો જૂના લોકોની આદત છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 135-139 — સૂરા અશ-શુઆરા

135إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
મને તો તમારી બાબતે મોટા દિવસની યાતનાનો ભય છે
136قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ
તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે
137إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ
આ તો જૂના લોકોની આદત છે
138وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
અને અમને ક્યારેય યાતના આપવામાં નહીં આવે
139فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
જો કે આદના લોકોએ હૂદ અ.સ.ને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઇન્કાર કરનારા હતાં
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
137આયત

ભાષાંતર — અશ-શુઆરા 137

સૂરા અશ-શુઆરા આયત 137 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ તો જૂના લોકોની આદત છે

સૂરા આયત 137/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 135–139. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers