અશ-શુઆરા · 99/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَمَا أَضَلَّنَا إِلَّا الْمُجْرِمُونَ ۝٩٩
Wa maaa adallanaaa illal mujrimoon
📖 ગુજરાતીમાં
અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ નહતાં કર્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 97-101 — સૂરા અશ-શુઆરા

97تَاللَّهِ إِن كُنَّا لَفِي ضَلَالٍ مُّبِينٍ
કે અલ્લાહના નામના સોગંદ ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ હતાં
98إِذْ نُسَوِّيكُم بِرَبِّ الْعَالَمِينَ
જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં
99وَمَا أَضَلَّنَا إِلَّا الْمُجْرِمُونَ
અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ નહતાં કર્યા
100فَمَا لَنَا مِن شَافِعِينَ
હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી
101وَلَا صَدِيقٍ حَمِيمٍ
અને ન તો શુભેચ્છુક મિત્ર
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
99આયત

ભાષાંતર — અશ-શુઆરા 99

સૂરા અશ-શુઆરા આયત 99 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ…

સૂરા આયત 99/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 97–101. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers