ફાતિર · 19/45
ભાષાંતર ઉચ્ચારણ — ફાતિર
وَمَا يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ ۝١٩
Wa maa tastawil a`maa wal baseer
📖 ગુજરાતીમાં
અને દૃષ્ટિહીન તથા જોઈ શકનાર સરખા નથી
🎧 સાંભળો

📜 આયત 17-21 — ફાતિર

17وَمَا ذَٰلِكَ عَلَى اللَّهِ بِعَزِيزٍ
અને આ વાત અલ્લાહ માટે કંઈ મુશ્કેલ નથી
18وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۚ وَإِن تَدْعُ مُثْقَلَةٌ إِلَىٰ حِمْلِهَا لَا يُحْمَلْ مِنْهُ شَيْءٌ وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۗ إِنَّمَا تُنذِرُ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ وَأَقَامُوا الصَّلَاةَ ۚ وَمَن تَزَكَّىٰ فَإِنَّمَا يَتَزَكَّىٰ لِنَفْسِهِ ۚ وَإِلَى اللَّهِ الْمَصِيرُ
કોઇ પણ ભાર ઉઠાવનાર, બીજાનો ભાર નહીં ઉઠાવે, જો કોઇ પોતાનો ભાર બીજાને ઉઠાવવા બોલાવશે, તો તેમાંથી કંઈ પણ નહીં ઉઠાવે, સંબંધી પણ કેમ ન હોય. તમે ફક્ત તે લોકોને જ સચેત કરી શકો છો, જે વિણદેખે પોતાના પાલનહારથી ડરે છે અને નમાઝ કાયમ કરે છે અને જે લોકો પવિત્ર બની જાય, તે પોતાના જ ફાયદા માટે થશે, અલ્લાહની તરફ જ પાછા ફરવાનું છે
19وَمَا يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ
અને દૃષ્ટિહીન તથા જોઈ શકનાર સરખા નથી
20وَلَا الظُّلُمَاتُ وَلَا النُّورُ
અને ન તો અંધકાર તથા પ્રકાશ
21وَلَا الظِّلُّ وَلَا الْحَرُورُ
અને ન તો છાંયડો તથા તડકો (સરખા નથી)
ફાતિરકુરાન સૂચિ
45આયત
MeccanRevelation
19આયત

ભાષાંતર — ફાતિર 19

સૂરા ફાતિર આયત 19 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને દૃષ્ટિહીન તથા જોઈ શકનાર સરખા નથી

સૂરા આયત 19/45 — ફાતિર فاطر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: ફાતિર સાંભળો, ફાતિર ભાષાંતર, ફાતિર mp3, ફાતિર pdf. આયત 17–21. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers