અસ-સાફ્ફાત · 116/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
وَنَصَرْنَاهُمْ فَكَانُوا هُمُ الْغَالِبِينَ ۝١١٦
Wa nasarnaahum fakaanoo humul ghaalibeen
📖 ગુજરાતીમાં
અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા

🎧 સાંભળો


📜 આયત 114-118 — અસ-સાફ્ફાત

114وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ
નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો
115وَنَجَّيْنَاهُمَا وَقَوْمَهُمَا مِنَ الْكَرْبِ الْعَظِيمِ
અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો
116وَنَصَرْنَاهُمْ فَكَانُوا هُمُ الْغَالِبِينَ
અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા
117وَآتَيْنَاهُمَا الْكِتَابَ الْمُسْتَبِينَ
અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી
118وَهَدَيْنَاهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
116આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 116

સૂરા અસ-સાફ્ફાત આયત 116 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા

સૂરા આયત 116/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 114–118. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers