અસ-સાફ્ફાત · 117/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَآتَيْنَاهُمَا الْكِتَابَ الْمُسْتَبِينَ ۝١١٧
Wa aatainaahumal Kitaabal mustabeen
📖 ગુજરાતીમાં
અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 115-119 — સૂરા અસ-સાફ્ફાત

115وَنَجَّيْنَاهُمَا وَقَوْمَهُمَا مِنَ الْكَرْبِ الْعَظِيمِ
અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો
116وَنَصَرْنَاهُمْ فَكَانُوا هُمُ الْغَالِبِينَ
અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા
117وَآتَيْنَاهُمَا الْكِتَابَ الْمُسْتَبِينَ
અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી
118وَهَدَيْنَاهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા
119وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ
અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
117આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 117

સૂરા અસ-સાફ્ફાત આયત 117 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી

સૂરા આયત 117/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 115–119. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers