અસ-સાફ્ફાત · 119/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ ۝١١٩
Wa taraknaa `alaihimaa fil aakhireen
📖 ગુજરાતીમાં
અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી

🎧 સાંભળો


📜 આયત 117-121 — અસ-સાફ્ફાત

117وَآتَيْنَاهُمَا الْكِتَابَ الْمُسْتَبِينَ
અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી
118وَهَدَيْنَاهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા
119وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ
અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી
120سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ
કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ
121إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
119આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 119

સૂરા અસ-સાફ્ફાત આયત 119 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી…

સૂરા આયત 119/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 117–121. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers