અસ-સાફ્ફાત · 139/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ ۝١٣٩
Wa inna Yoonusa laminal mursaleen
📖 ગુજરાતીમાં
અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા

🎧 સાંભળો


📜 આયત 137-141 — અસ-સાફ્ફાત

137وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ
અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો
138وَبِاللَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ
અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા
139وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ
અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા
140إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ
જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા
141فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ
પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
139આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 139

સૂરા અસ-સાફ્ફાત આયત 139 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા

સૂરા આયત 139/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 137–141. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers