અસ-સાફ્ફાત · 147/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ ۝١٤٧
Wa arsalnaahu ilaa mi`ati alfin aw yazeedoon
📖 ગુજરાતીમાં
અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 145-149 — સૂરા અસ-સાફ્ફાત

145۞ فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ
બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા
146وَأَنبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ
અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું
147وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા
148فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ
બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું
149فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ
તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
147આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 147

સૂરા અસ-સાફ્ફાત આયત 147 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ…

સૂરા આયત 147/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 145–149. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers