અસ-સાફ્ફાત · 18/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
قُلْ نَعَمْ وَأَنتُمْ دَاخِرُونَ ۝١٨
Qul na`am wa antum daakhiroon
📖 ગુજરાતીમાં
તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 16-20 — સૂરા અસ-સાફ્ફાત

16أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ
શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે
17أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ
શું આપણા પહેલાના પૂર્વજોને પણ
18قُلْ نَعَمْ وَأَنتُمْ دَاخِرُونَ
તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો
19فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ
તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે
20وَقَالُوا يَا وَيْلَنَا هَٰذَا يَوْمُ الدِّينِ
અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
18આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 18

સૂરા અસ-સાફ્ફાત આયત 18 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ)…

સૂરા આયત 18/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 16–20. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers