અસ-સાફ્ફાત · 19/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ ۝١٩
Fa innamaa hiya zajra tunw waahidatun fa izaa hum yanzuroon
📖 ગુજરાતીમાં
તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 17-21 — સૂરા અસ-સાફ્ફાત

17أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ
શું આપણા પહેલાના પૂર્વજોને પણ
18قُلْ نَعَمْ وَأَنتُمْ دَاخِرُونَ
તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો
19فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ
તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે
20وَقَالُوا يَا وَيْلَنَا هَٰذَا يَوْمُ الدِّينِ
અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે
21هَٰذَا يَوْمُ الْفَصْلِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ
આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
19આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 19

સૂરા અસ-સાફ્ફાત આયત 19 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા…

સૂરા આયત 19/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 17–21. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers