અસ-સાફ્ફાત · 32/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
فَأَغْوَيْنَاكُمْ إِنَّا كُنَّا غَاوِينَ ۝٣٢
Fa aghwainaakum innaa kunnaa ghaaween
📖 ગુજરાતીમાં
બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા
🎧 સાંભળો

📜 આયત 30-34 — અસ-સાફ્ફાત

30وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَانٍ ۖ بَلْ كُنتُمْ قَوْمًا طَاغِينَ
અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા
31فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَا ۖ إِنَّا لَذَائِقُونَ
હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું
32فَأَغْوَيْنَاكُمْ إِنَّا كُنَّا غَاوِينَ
બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા
33فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ
આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે
34إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ
અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
32આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 32

સૂરા અસ-સાફ્ફાત આયત 32 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ…

સૂરા આયત 32/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 30–34. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers