અસ-સાફ્ફાત · 90/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِينَ ۝٩٠
Fatawallaw `anhu mudbireen
📖 ગુજરાતીમાં
આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા
🎧 સાંભળો

📜 આયત 88-92 — અસ-સાફ્ફાત

88فَنَظَرَ نَظْرَةً فِي النُّجُومِ
હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી
89فَقَالَ إِنِّي سَقِيمٌ
અને કહ્યું કે હું બિમાર છું
90فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِينَ
આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા
91فَرَاغَ إِلَىٰ آلِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ
(ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા
92مَا لَكُمْ لَا تَنطِقُونَ
તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
90આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 90

સૂરા અસ-સાફ્ફાત આયત 90 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા

સૂરા આયત 90/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 88–92. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers