અસ-સાફ્ફાત · 91/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
فَرَاغَ إِلَىٰ آلِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ ۝٩١
Faraagha ilaaa aalihatihim faqaala alaa taakuloon
📖 ગુજરાતીમાં
(ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 89-93 — સૂરા અસ-સાફ્ફાત

89فَقَالَ إِنِّي سَقِيمٌ
અને કહ્યું કે હું બિમાર છું
90فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِينَ
આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા
91فَرَاغَ إِلَىٰ آلِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ
(ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા
92مَا لَكُمْ لَا تَنطِقُونَ
તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા
93فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًا بِالْيَمِينِ
પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
91આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 91

સૂરા અસ-સાફ્ફાત આયત 91 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે…

સૂરા આયત 91/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 89–93. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers