અલ-વાકિયા · 83/96
ભાષાંતર ઉચ્ચારણ — અલ-વાકિયા
فَلَوْلَا إِذَا بَلَغَتِ الْحُلْقُومَ ۝٨٣
Falaw laaa izaa balaghatil hulqoom
📖 ગુજરાતીમાં
બસ ! જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે
🎧 સાંભળો

📜 આયત 81-85 — અલ-વાકિયા

81أَفَبِهَٰذَا الْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ
શું તમે આ વાતને સામાન્ય જાણો છો
82وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ
અને પોતાના ભાગમાં ફકત જુઠલાવવાનું જ નક્કી કર્યું છે
83فَلَوْلَا إِذَا بَلَغَتِ الْحُلْقُومَ
બસ ! જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે
84وَأَنتُمْ حِينَئِذٍ تَنظُرُونَ
અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો
85وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَٰكِن لَّا تُبْصِرُونَ
અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે નથી જોઇ શકતા
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
83આયત

ભાષાંતર — અલ-વાકિયા 83

સૂરા અલ-વાકિયા આયત 83 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે

સૂરા આયત 83/96 — અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-વાકિયા સાંભળો, અલ-વાકિયા ભાષાંતર, અલ-વાકિયા mp3, અલ-વાકિયા pdf. આયત 81–85. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers