અબસ · 21/42
ભાષાંતર ઉચ્ચારણ — અબસ
ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ ۝٢١
Thumma amatahu fa-aqbarah
📖 ગુજરાતીમાં
પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો
🎧 સાંભળો

📜 આયત 19-23 — અબસ

19مِن نُّطْفَةٍ خَلَقَهُ فَقَدَّرَهُ
તેને એક ટીપા વડે, પછી અનુમાન પર રાખ્યો તેને
20ثُمَّ السَّبِيلَ يَسَّرَهُ
પછી તેના માટે માર્ગ સરળ કર્યો
21ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ
પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો
22ثُمَّ إِذَا شَاءَ أَنشَرَهُ
પછી જ્યારે ઇચ્છશે તેને જીવિત કરી દેશે
23كَلَّا لَمَّا يَقْضِ مَا أَمَرَهُ
કોઇ શંકા નથી. તેણે અત્યાર સુધી અલ્લાહના આદેશનું આજ્ઞાપાલનનથી કર્યુ
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
21આયત

ભાષાંતર — અબસ 21

સૂરા અબસ આયત 21 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો

સૂરા આયત 21/42 — અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અબસ સાંભળો, અબસ ભાષાંતર, અબસ mp3, અબસ pdf. આયત 19–23. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers