અલ-આલા · 16/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-આલા
بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا ۝١٦
Bal tu`siroonal hayaatad dunyaa
📖 ગુજરાતીમાં
પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 14-18 — સૂરા અલ-આલા

14قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ
ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયો
15وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ
અને જેણે પોતાના પાલનહારના નામનું સ્મરણ કર્યુ, અને નમાઝ પઢતો રહ્યો
16بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا
પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો
17وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ
અને આખિરત સર્વોત્તમ અને અવિનાશી છે
18إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ
આ વાતો પ્રથમ ગ્રંથોમાં પણ છે
અલ-આલાકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
16આયત

ભાષાંતર — અલ-આલા 16

સૂરા અલ-આલા આયત 16 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો

સૂરા આયત 16/19 — સૂરા અલ-આલા الأعلى (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-આલા સાંભળો, સૂરા અલ-આલા ભાષાંતર, સૂરા અલ-આલા mp3, સૂરા અલ-આલા pdf. આયત 14–18. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers