અલ-હિજ્ર · 60/99
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હિજ્ર
إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَا ۙ إِنَّهَا لَمِنَ الْغَابِرِينَ ۝٦٠
Illam ra atahoo qaddarnaaa innahaa laminal ghaabireen
📖 ગુજરાતીમાં
તેમની પત્ની સિવાય, અમે તેણીને રોકાઇ જનારાઓ અને બાકી રહેવાવાળાઓ માંથી નક્કી કરી દીધી છે
🎧 સાંભળો

📜 આયત 58-62 — અલ-હિજ્ર

58قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ
તેમણે જવાબ આપ્યો કે અમે અપરાધી લોકો તરફ મોકલવામાં આવ્યા છે
59إِلَّا آلَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ
પરંતુ લૂતના કુટુંબીજનો સિવાય અમે તે સૌને જરૂર બચાવી લઇશું
60إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَا ۙ إِنَّهَا لَمِنَ الْغَابِرِينَ
તેમની પત્ની સિવાય, અમે તેણીને રોકાઇ જનારાઓ અને બાકી રહેવાવાળાઓ માંથી નક્કી કરી દીધી છે
61فَلَمَّا جَاءَ آلَ لُوطٍ الْمُرْسَلُونَ
જ્યારે મોકલેલા ફરિશ્તા લૂત (અ.સ.) ના કુટુંબીજનો પાસે પહોંચ્યા
62قَالَ إِنَّكُمْ قَوْمٌ مُّنكَرُونَ
તો તેમણે (લૂત અ.સ.)એ કહ્યું કે તમે તો કોઈ અજાણ્યા લાગો છો
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
60આયત

ભાષાંતર — અલ-હિજ્ર 60

સૂરા અલ-હિજ્ર આયત 60 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમની પત્ની સિવાય, અમે તેણીને રોકાઇ જનારાઓ અને બાકી રહેવાવાળાઓ…

સૂરા આયત 60/99 — અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હિજ્ર સાંભળો, અલ-હિજ્ર ભાષાંતર, અલ-હિજ્ર mp3, અલ-હિજ્ર pdf. આયત 58–62. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers