અશ-શુઆરા · 136/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ ۝١٣٦
Qaaloo sawaaa`un `alainaaa awa `azta am lam takum minal waa`izeen
📖 ગુજરાતીમાં
તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 134-138 — સૂરા અશ-શુઆરા

134وَجَنَّاتٍ وَعُيُونٍ
બગીચા અને ઝરણાં દ્વારા
135إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
મને તો તમારી બાબતે મોટા દિવસની યાતનાનો ભય છે
136قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ
તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે
137إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ
આ તો જૂના લોકોની આદત છે
138وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
અને અમને ક્યારેય યાતના આપવામાં નહીં આવે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
136આયત

ભાષાંતર — અશ-શુઆરા 136

સૂરા અશ-શુઆરા આયત 136 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો…

સૂરા આયત 136/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 134–138. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Friday, October 2, 2026

Don't forget us in your sincere prayers