અશ-શુઆરા · 153/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
قَالُوا إِنَّمَا أَنتَ مِنَ الْمُسَحَّرِينَ ۝١٥٣
Qaalooo innamaa anta minal musahhareen
📖 ગુજરાતીમાં
તેમણે કહ્યું કે બસ ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું
🎧 સાંભળો

📜 આયત 151-155 — અશ-શુઆરા

151وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ
નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો
152الَّذِينَ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ
જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા
153قَالُوا إِنَّمَا أَنتَ مِنَ الْمُسَحَّرِينَ
તેમણે કહ્યું કે બસ ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું
154مَا أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا فَأْتِ بِآيَةٍ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ ચમત્કાર બતાવો
155قَالَ هَٰذِهِ نَاقَةٌ لَّهَا شِرْبٌ وَلَكُمْ شِرْبُ يَوْمٍ مَّعْلُومٍ
પયગંબરે કહ્યું છે. આ છે ઊંટડી, પાણી પીવા માટે એક વારો તેનો અને એક નક્કી કરેલ દિવસે પીવાનો વારો તમારો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
153આયત

ભાષાંતર — અશ-શુઆરા 153

સૂરા અશ-શુઆરા આયત 153 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમણે કહ્યું કે બસ ! તમે તે લોકો માંથી છો,…

સૂરા આયત 153/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 151–155. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers