અશ-શુઆરા · 222/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍ ۝٢٢٢
Tanazzalu `alaa kulli affaakin aseem
📖 ગુજરાતીમાં
તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 220-224 — સૂરા અશ-શુઆરા

220إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જાણકાર છે
221هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَن تَنَزَّلُ الشَّيَاطِينُ
શું તમને હું જણાવું કે શેતાન કોની તરફ આવે છે
222تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍ
તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે
223يُلْقُونَ السَّمْعَ وَأَكْثَرُهُمْ كَاذِبُونَ
અફવાઓ સંભળાવી દે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે
224وَالشُّعَرَاءُ يَتَّبِعُهُمُ الْغَاوُونَ
કવિઓનું અનુસરણ તે લોકો કરે છે, જે પથભ્રષ્ટ છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
222આયત

ભાષાંતર — અશ-શુઆરા 222

સૂરા અશ-શુઆરા આયત 222 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે

સૂરા આયત 222/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 220–224. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers