અશ-શુઆરા · 64/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
وَأَزْلَفْنَا ثَمَّ الْآخَرِينَ ۝٦٤
Wa azlafnaa sammal aakhareen
📖 ગુજરાતીમાં
અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા

🎧 સાંભળો


📜 આયત 62-66 — અશ-શુઆરા

62قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે
63فَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنِ اضْرِب بِّعَصَاكَ الْبَحْرَ ۖ فَانفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِيمِ
અમે મૂસા તરફ વહી ઉતારી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો
64وَأَزْلَفْنَا ثَمَّ الْآخَرِينَ
અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા
65وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُ أَجْمَعِينَ
અને મૂસા અ.સ.ને અને તેમના દરેક મિત્રોને છૂટકારો આપ્યો
66ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ
પછી બીજા લોકોને ડુબાડી દીધા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
64આયત

ભાષાંતર — અશ-શુઆરા 64

સૂરા અશ-શુઆરા આયત 64 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા

સૂરા આયત 64/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 62–66. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers