અશ-શુઆરા · 81/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
وَالَّذِي يُمِيتُنِي ثُمَّ يُحْيِينِ ۝٨١
Wallazee yumeetunee summa yuhyeen
📖 ગુજરાતીમાં
અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે

🎧 સાંભળો


📜 આયત 79-83 — અશ-શુઆરા

79وَالَّذِي هُوَ يُطْعِمُنِي وَيَسْقِينِ
તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે
80وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ
અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે જ કરે છે
81وَالَّذِي يُمِيتُنِي ثُمَّ يُحْيِينِ
અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે
82وَالَّذِي أَطْمَعُ أَن يَغْفِرَ لِي خَطِيئَتِي يَوْمَ الدِّينِ
અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે
83رَبِّ هَبْ لِي حُكْمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ
હે મારા પાલનહાર ! મને ફેંસલો કરવાની શક્તિ આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
81આયત

ભાષાંતર — અશ-શુઆરા 81

સૂરા અશ-શુઆરા આયત 81 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે

સૂરા આયત 81/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 79–83. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers