અસ-સાફ્ફાત · 20/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَقَالُوا يَا وَيْلَنَا هَٰذَا يَوْمُ الدِّينِ ۝٢٠
Qa qaaloo yaa wailanaa haazaa Yawmud-Deen
📖 ગુજરાતીમાં
અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 18-22 — સૂરા અસ-સાફ્ફાત

18قُلْ نَعَمْ وَأَنتُمْ دَاخِرُونَ
તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો
19فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ
તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે
20وَقَالُوا يَا وَيْلَنَا هَٰذَا يَوْمُ الدِّينِ
અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે
21هَٰذَا يَوْمُ الْفَصْلِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ
આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા
22۞ احْشُرُوا الَّذِينَ ظَلَمُوا وَأَزْوَاجَهُمْ وَمَا كَانُوا يَعْبُدُونَ
અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
20આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 20

સૂરા અસ-સાફ્ફાત આયત 20 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો…

સૂરા આયત 20/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 18–22. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers