સાદ · 82/88
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા સાદ
قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ ۝٨٢
Qaala fabi`izzatika la ughwiyannahum ajma`een
📖 ગુજરાતીમાં
કહેવા લાગ્યો કે પછી તો તારી ઇજજતના સોગંદ ! નિ:શંક હું તે સૌને પથભ્રષ્ટ કરીશ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 80-84 — સૂરા સાદ

80قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
(અલ્લાહ તઆલાએ) કહ્યું, તું તે લોકો માંથી છે જે લોકોને મહેતલ આપવામાં આવી
81إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ
નક્કી કરેલ મુદ્દતના દિવસ સુધી
82قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
કહેવા લાગ્યો કે પછી તો તારી ઇજજતના સોગંદ ! નિ:શંક હું તે સૌને પથભ્રષ્ટ કરીશ
83إِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ
તારા તે બંદાઓ સિવાય, જેમને વિશિષ્ટ કરી લીધા
84قَالَ فَالْحَقُّ وَالْحَقَّ أَقُولُ
કહ્યું કે સત્ય તો આ છે, અને હું સાચું જ કહું છું
સાદકુરાન સૂચિ
88આયત
MeccanRevelation
82આયત

ભાષાંતર — સાદ 82

સૂરા સાદ આયત 82 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કહેવા લાગ્યો કે પછી તો તારી ઇજજતના સોગંદ ! નિ:શંક…

સૂરા આયત 82/88 — સૂરા સાદ ص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા સાદ સાંભળો, સૂરા સાદ ભાષાંતર, સૂરા સાદ mp3, સૂરા સાદ pdf. આયત 80–84. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers