અલ-ઇન્ફિતાર · 6/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇન્ફિતાર
يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ ۝٦
Yaaa ayyuhal insaaanu maa gharraka bi Rabbikal kareem
📖 ગુજરાતીમાં
હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ભરમાવી દીધો છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 4-8 — સૂરા અલ-ઇન્ફિતાર

4وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ
અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે
5عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ
(ત્યારે) પ્રત્યેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળ ના કર્મો) ને જાણી લેશે
6يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ
હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ભરમાવી દીધો છે
7الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ
જે (પાલનહારે) તારૂં સર્જન કર્યું, પછી ઠીક ઠાક કર્યો, પછી (સંતુલિતકર્યોઅને) બરાબર બનાવ્યો
8فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ
જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી દીધો
અલ-ઇન્ફિતારકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — અલ-ઇન્ફિતાર 6

સૂરા અલ-ઇન્ફિતાર આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ…

સૂરા આયત 6/19 — સૂરા અલ-ઇન્ફિતાર الإنفطار (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇન્ફિતાર સાંભળો, સૂરા અલ-ઇન્ફિતાર ભાષાંતર, સૂરા અલ-ઇન્ફિતાર mp3, સૂરા અલ-ઇન્ફિતાર pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers