અલ-આલા · 9/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-આલા
فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ ۝٩
Fazakkir in nafa`atizzikraa
📖 ગુજરાતીમાં
તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 7-11 — સૂરા અલ-આલા

7إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ
સિવાય જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે
8وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ
અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું
9فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ
તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય
10سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ
ડરવાવાળો તો શિખામણ ગ્રહણ કરશે
11وَيَتَجَنَّبُهَا الْأَشْقَى
(હા) દુર્ભાગી તેનાથી દૂર રહેશે
અલ-આલાકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
9આયત

ભાષાંતર — અલ-આલા 9

સૂરા અલ-આલા આયત 9 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય

સૂરા આયત 9/19 — સૂરા અલ-આલા الأعلى (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-આલા સાંભળો, સૂરા અલ-આલા ભાષાંતર, સૂરા અલ-આલા mp3, સૂરા અલ-આલા pdf. આયત 7–11. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers