અલ-હિજ્ર · 68/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
قَالَ إِنَّ هَٰؤُلَاءِ ضَيْفِي فَلَا تَفْضَحُونِ ۝٦٨
Qaala inna haaa`ulaaa`i daifee falaa tafdahoon
📖 ગુજરાતીમાં
(લૂત અ.સ. એ) કહ્યું, આ લોકો મારા મહેમાન છે, મારું અપમાન ન કરો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 66-70 — સૂરા અલ-હિજ્ર

66وَقَضَيْنَا إِلَيْهِ ذَٰلِكَ الْأَمْرَ أَنَّ دَابِرَ هَٰؤُلَاءِ مَقْطُوعٌ مُّصْبِحِينَ
અને અમે તેમના માટે એ વાતનો નિર્ણય કરી લીધો કે સવાર થતાં જ તે લોકોના મૂળ ઉખાડી ફેંકીશું
67وَجَاءَ أَهْلُ الْمَدِينَةِ يَسْتَبْشِرُونَ
અને શહેરવાળાઓ ખુશી મનાવતા આવ્યા
68قَالَ إِنَّ هَٰؤُلَاءِ ضَيْفِي فَلَا تَفْضَحُونِ
(લૂત અ.સ. એ) કહ્યું, આ લોકો મારા મહેમાન છે, મારું અપમાન ન કરો
69وَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ
અલ્લાહ તઆલાથી ડરો અને મારું અપમાન ન કરો
70قَالُوا أَوَلَمْ نَنْهَكَ عَنِ الْعَالَمِينَ
તેઓએ કહ્યું શું અમે તમને આખી દુનિયાની (ઠેકેદારી) થી રોક્યા નથી
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
68આયત

ભાષાંતર — અલ-હિજ્ર 68

સૂરા અલ-હિજ્ર આયત 68 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (લૂત અ.સ. એ) કહ્યું, આ લોકો મારા મહેમાન છે, મારું…

સૂરા આયત 68/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 66–70. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers