અલ-હિજ્ર · 69/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
وَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ ۝٦٩
Wattaqul laaha wa laa tukhzoon
📖 ગુજરાતીમાં
અલ્લાહ તઆલાથી ડરો અને મારું અપમાન ન કરો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 67-71 — સૂરા અલ-હિજ્ર

67وَجَاءَ أَهْلُ الْمَدِينَةِ يَسْتَبْشِرُونَ
અને શહેરવાળાઓ ખુશી મનાવતા આવ્યા
68قَالَ إِنَّ هَٰؤُلَاءِ ضَيْفِي فَلَا تَفْضَحُونِ
(લૂત અ.સ. એ) કહ્યું, આ લોકો મારા મહેમાન છે, મારું અપમાન ન કરો
69وَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ
અલ્લાહ તઆલાથી ડરો અને મારું અપમાન ન કરો
70قَالُوا أَوَلَمْ نَنْهَكَ عَنِ الْعَالَمِينَ
તેઓએ કહ્યું શું અમે તમને આખી દુનિયાની (ઠેકેદારી) થી રોક્યા નથી
71قَالَ هَٰؤُلَاءِ بَنَاتِي إِن كُنتُمْ فَاعِلِينَ
(લૂત અ.સ. એ) કહ્યું, જો તમારે કંઈક કરવું જ હોય તો આ મારી બાળકીઓ છે
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
69આયત

ભાષાંતર — અલ-હિજ્ર 69

સૂરા અલ-હિજ્ર આયત 69 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અલ્લાહ તઆલાથી ડરો અને મારું અપમાન ન કરો

સૂરા આયત 69/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 67–71. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers