અશ-શુઆરા · 129/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ ۝١٢٩
Wa tattakhizoona masaani`a la`allakum takhludoon
📖 ગુજરાતીમાં
અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો

🎧 સાંભળો


📜 આયત 127-131 — સૂરા અશ-શુઆરા

127وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
હું તેના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો. મારો બદલો તો સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે જ છે
128أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ
શું તમે એક ટેકરી પર રમત-ગમત માટે આલીશાન (ઇમારતો) બનાવી રહ્યા છો
129وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ
અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો
130وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ
અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત અને અત્યાચાર સાથે આપો છો
131فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
129આયત

ભાષાંતર — અશ-શુઆરા 129

સૂરા અશ-શુઆરા આયત 129 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે…

સૂરા આયત 129/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 127–131. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers