અશ-શુઆરા · 130/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ ۝١٣٠
Wa izaa batashtum batashtum jabbaareen
📖 ગુજરાતીમાં
અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત અને અત્યાચાર સાથે આપો છો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 128-132 — સૂરા અશ-શુઆરા

128أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ
શું તમે એક ટેકરી પર રમત-ગમત માટે આલીશાન (ઇમારતો) બનાવી રહ્યા છો
129وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ
અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો
130وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ
અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત અને અત્યાચાર સાથે આપો છો
131فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
132وَاتَّقُوا الَّذِي أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ
તેનાથી ડરો, જેણે તે વસ્તુ દ્વારા તમારી મદદ કરી જેને તમે જાણો છો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
130આયત

ભાષાંતર — અશ-શુઆરા 130

સૂરા અશ-શુઆરા આયત 130 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત અને અત્યાચાર…

સૂરા આયત 130/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 128–132. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers