અશ-શુઆરા · 57/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
فَأَخْرَجْنَاهُم مِّن جَنَّاتٍ وَعُيُونٍ ۝٥٧
Fa akhrajnaahum min Jannaatinw wa `uyoon
📖 ગુજરાતીમાં
છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 55-59 — સૂરા અશ-શુઆરા

55وَإِنَّهُمْ لَنَا لَغَائِظُونَ
અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે
56وَإِنَّا لَجَمِيعٌ حَاذِرُونَ
અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા
57فَأَخْرَجْنَاهُم مِّن جَنَّاتٍ وَعُيُونٍ
છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે
58وَكُنُوزٍ وَمَقَامٍ كَرِيمٍ
અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા
59كَذَٰلِكَ وَأَوْرَثْنَاهَا بَنِي إِسْرَائِيلَ
આવી જ રીતે થયું અને અમે તે વસ્તુઓના વારસદાર ઇસ્રાઇલના સંતાનને બનાવ્યા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
57આયત

ભાષાંતર — અશ-શુઆરા 57

સૂરા અશ-શુઆરા આયત 57 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે

સૂરા આયત 57/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 55–59. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers