યાસીન · 59/83
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા યાસીન
وَامْتَازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ ۝٥٩
Wamtaazul Yawma ayyuhal mujrimoon
📖 ગુજરાતીમાં
હે અપરાધીઓ ! આજે તમે અલગ થઇ જાવ

🎧 સાંભળો


📜 આયત 57-61 — સૂરા યાસીન

57لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُم مَّا يَدَّعُونَ
તેમના માટે જન્નતમાં દરેક પ્રકારના ફળો હશે, ઉપરાંત તેઓ જે પણ ઇચ્છશે, (તે બધું જ મળશે)
58سَلَامٌ قَوْلًا مِّن رَّبٍّ رَّحِيمٍ
દયાળુ પાલનહાર તરફથી તેમને "સલામ" કહેવામાં આવશે
59وَامْتَازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ
હે અપરાધીઓ ! આજે તમે અલગ થઇ જાવ
60۞ أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَن لَّا تَعْبُدُوا الشَّيْطَانَ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
હે આદમના સંતાનો ! શું મેં તમારી પાસેથી વચન ન લીધું હતું ? કે તમે શેતાનની બંદગી ન કરશો, તે તમારો ખુલ્લો શત્રુ છે
61وَأَنِ اعْبُدُونِي ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
અને મારી જ બંદગી કરજો, સત્ય માર્ગ આ જ છે
યાસીનકુરાન સૂચિ
83આયત
MeccanRevelation
59આયત

ભાષાંતર — યાસીન 59

સૂરા યાસીન આયત 59 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હે અપરાધીઓ ! આજે તમે અલગ થઇ જાવ

સૂરા આયત 59/83 — સૂરા યાસીન يس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા યાસીન સાંભળો, સૂરા યાસીન ભાષાંતર, સૂરા યાસીન mp3, સૂરા યાસીન pdf. આયત 57–61. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers