અસ-સાફ્ફાત · 169/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
لَكُنَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ ۝١٦٩
Lakunna `ibaadal laahil mukhlaseen
📖 ગુજરાતીમાં
તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 167-171 — સૂરા અસ-સાફ્ફાત

167وَإِن كَانُوا لَيَقُولُونَ
ઇન્કાર કરનાર કહેતા હતા
168لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ الْأَوَّلِينَ
કે જો અમારી સામે પહેલાના લોકોનું વર્ણન કરવામાં આવતું
169لَكُنَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં
170فَكَفَرُوا بِهِ ۖ فَسَوْفَ يَعْلَمُونَ
પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે
171وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ
અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
169આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 169

સૂરા અસ-સાફ્ફાત આયત 169 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં

સૂરા આયત 169/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 167–171. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers