અસ-સાફ્ફાત · 61/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
لِمِثْلِ هَٰذَا فَلْيَعْمَلِ الْعَامِلُونَ ۝٦١
Limisli haaza falya`ma lil `aamiloon
📖 ગુજરાતીમાં
આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ

🎧 સાંભળો


📜 આયત 59-63 — અસ-સાફ્ફાત

59إِلَّا مَوْتَتَنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે
60إِنَّ هَٰذَا لَهُوَ الْفَوْزُ الْعَظِيمُ
પછી તો આ ભવ્ય સફળતા છે
61لِمِثْلِ هَٰذَا فَلْيَعْمَلِ الْعَامِلُونَ
આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ
62أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ
શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)નું વૃક્ષ
63إِنَّا جَعَلْنَاهَا فِتْنَةً لِّلظَّالِمِينَ
જેને અમે અત્યાચારીઓ માટે સખત કસોટી માટે બનાવ્યું છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
61આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 61

સૂરા અસ-સાફ્ફાત આયત 61 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ

સૂરા આયત 61/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 59–63. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers