અલ-હિજ્ર · 91/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
الَّذِينَ جَعَلُوا الْقُرْآنَ عِضِينَ ۝٩١
Allazeena ja`alul Quraana`ideen
📖 ગુજરાતીમાં
જેઓએ તે અલ્લાહની કિતાબના ટુકડે-ટુકડા કરી નાખ્યા

🎧 સાંભળો


📜 આયત 89-93 — સૂરા અલ-હિજ્ર

89وَقُلْ إِنِّي أَنَا النَّذِيرُ الْمُبِينُ
અને કહી દો કે હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું
90كَمَا أَنزَلْنَا عَلَى الْمُقْتَسِمِينَ
જેવી રીતે કે અમે તે મતભેદ કરનારાઓ માટે ઉતારી હતી
91الَّذِينَ جَعَلُوا الْقُرْآنَ عِضِينَ
જેઓએ તે અલ્લાહની કિતાબના ટુકડે-ટુકડા કરી નાખ્યા
92فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِينَ
સોગંદ છે તમારા પાલનહારની ! અમે તે બધાને જરૂર પૂછીશું
93عَمَّا كَانُوا يَعْمَلُونَ
દરેક તે બાબત વિશે જે તેઓ કરતા હતા
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
91આયત

ભાષાંતર — અલ-હિજ્ર 91

સૂરા અલ-હિજ્ર આયત 91 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેઓએ તે અલ્લાહની કિતાબના ટુકડે-ટુકડા કરી નાખ્યા

સૂરા આયત 91/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 89–93. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers