અલ-હિજ્ર · 92/99
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હિજ્ર
فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِينَ ۝٩٢
Fawa Rabbika lanas`a lannahum ajma`een
📖 ગુજરાતીમાં
સોગંદ છે તમારા પાલનહારની ! અમે તે બધાને જરૂર પૂછીશું
🎧 સાંભળો

📜 આયત 90-94 — અલ-હિજ્ર

90كَمَا أَنزَلْنَا عَلَى الْمُقْتَسِمِينَ
જેવી રીતે કે અમે તે મતભેદ કરનારાઓ માટે ઉતારી હતી
91الَّذِينَ جَعَلُوا الْقُرْآنَ عِضِينَ
જેઓએ તે અલ્લાહની કિતાબના ટુકડે-ટુકડા કરી નાખ્યા
92فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِينَ
સોગંદ છે તમારા પાલનહારની ! અમે તે બધાને જરૂર પૂછીશું
93عَمَّا كَانُوا يَعْمَلُونَ
દરેક તે બાબત વિશે જે તેઓ કરતા હતા
94فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ
બસ ! તમે તે આદેશને જે તમને આપવામાં આવ્યો છે, સ્પષ્ટ રીતે જણાવી દો અને મુશરિકોથી મોઢું ફેરવી લો
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
92આયત

ભાષાંતર — અલ-હિજ્ર 92

સૂરા અલ-હિજ્ર આયત 92 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : સોગંદ છે તમારા પાલનહારની ! અમે તે બધાને જરૂર પૂછીશું

સૂરા આયત 92/99 — અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હિજ્ર સાંભળો, અલ-હિજ્ર ભાષાંતર, અલ-હિજ્ર mp3, અલ-હિજ્ર pdf. આયત 90–94. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers