અલ-હિજ્ર · 90/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
كَمَا أَنزَلْنَا عَلَى الْمُقْتَسِمِينَ ۝٩٠
Kamaaa anzalnaa `alal muqtasimeen
📖 ગુજરાતીમાં
જેવી રીતે કે અમે તે મતભેદ કરનારાઓ માટે ઉતારી હતી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 88-92 — સૂરા અલ-હિજ્ર

88لَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِ أَزْوَاجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ
તમે ક્યારેય પોતાની નજર તે વસ્તુ તરફ ન કરો, જેના કારણે અમે તેમના માંથી કેટલાય પ્રકારના લોકોને ધનિષ્ઠ બનાવ્યા છે. ન તેમના પર તમે નિરાશ થશો અને ઇમાનવાળાઓ માટે પોતાની “બાજુ” ઝૂકાવી રાખો
89وَقُلْ إِنِّي أَنَا النَّذِيرُ الْمُبِينُ
અને કહી દો કે હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું
90كَمَا أَنزَلْنَا عَلَى الْمُقْتَسِمِينَ
જેવી રીતે કે અમે તે મતભેદ કરનારાઓ માટે ઉતારી હતી
91الَّذِينَ جَعَلُوا الْقُرْآنَ عِضِينَ
જેઓએ તે અલ્લાહની કિતાબના ટુકડે-ટુકડા કરી નાખ્યા
92فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِينَ
સોગંદ છે તમારા પાલનહારની ! અમે તે બધાને જરૂર પૂછીશું
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
90આયત

ભાષાંતર — અલ-હિજ્ર 90

સૂરા અલ-હિજ્ર આયત 90 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેવી રીતે કે અમે તે મતભેદ કરનારાઓ માટે ઉતારી હતી

સૂરા આયત 90/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 88–92. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers