અશ-શુઆરા · 217/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ ۝٢١٧
Wa tawakkal alal `Azeezir Raheem
📖 ગુજરાતીમાં
પોતાનો સંપૂર્ણ ભરોસો વિજયી, દયાળુ અલ્લાહ પર રાખ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 215-219 — સૂરા અશ-શુઆરા

215وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ
જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો
216فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّي بَرِيءٌ مِّمَّا تَعْمَلُونَ
જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો
217وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ
પોતાનો સંપૂર્ણ ભરોસો વિજયી, દયાળુ અલ્લાહ પર રાખ
218الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ
જે તમને જોતો રહે છે, જ્યારે તમે ઊભા થાવ છો
219وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ
અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારું ફરવું પણ
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
217આયત

ભાષાંતર — અશ-શુઆરા 217

સૂરા અશ-શુઆરા આયત 217 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પોતાનો સંપૂર્ણ ભરોસો વિજયી, દયાળુ અલ્લાહ પર રાખ

સૂરા આયત 217/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 215–219. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers