અશ-શુઆરા · 72/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ ۝٧٢
Qaala hal yasma`oona kum iz tad`oon
📖 ગુજરાતીમાં
તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે
🎧 સાંભળો

📜 આયત 70-74 — અશ-શુઆરા

70إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَا تَعْبُدُونَ
જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો
71قَالُوا نَعْبُدُ أَصْنَامًا فَنَظَلُّ لَهَا عَاكِفِينَ
તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે
72قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ
તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે
73أَوْ يَنفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ
અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે
74قَالُوا بَلْ وَجَدْنَا آبَاءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ
તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
72આયત

ભાષાંતર — અશ-શુઆરા 72

સૂરા અશ-શુઆરા આયત 72 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું…

સૂરા આયત 72/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 70–74. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers