અસ-સાફ્ફાત · 160/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ ۝١٦٠
Illaa `ibaadal laahil mukhlaseen
📖 ગુજરાતીમાં
અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય

🎧 સાંભળો


📜 આયત 158-162 — સૂરા અસ-સાફ્ફાત

158وَجَعَلُوا بَيْنَهُ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ
અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે
159سُبْحَانَ اللَّهِ عَمَّا يَصِفُونَ
જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે
160إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય
161فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ
ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો
162مَا أَنتُمْ عَلَيْهِ بِفَاتِنِينَ
કોઇ એકને પણ પથભ્રષ્ટ કરી નથી શકતા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
160આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 160

સૂરા અસ-સાફ્ફાત આયત 160 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય

સૂરા આયત 160/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 158–162. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers