અન-નજમ · 21/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
أَلَكُمُ الذَّكَرُ وَلَهُ الْأُنثَىٰ ۝٢١
A-lakumuz zakaru wa lahul unsaa
📖 ગુજરાતીમાં
શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 19-23 — સૂરા અન-નજમ

19أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ
શું તમે લાત અને ઉઝ્ઝાને જોયા
20وَمَنَاةَ الثَّالِثَةَ الْأُخْرَىٰ
અને મનાત્ જે ત્રીજા છે
21أَلَكُمُ الذَّكَرُ وَلَهُ الْأُنثَىٰ
શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે
22تِلْكَ إِذًا قِسْمَةٌ ضِيزَىٰ
આ તો હવે ખુબ જ અન્યાય ની વાત છે
23إِنْ هِيَ إِلَّا أَسْمَاءٌ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْأَنفُسُ ۖ وَلَقَدْ جَاءَهُم مِّن رَّبِّهِمُ الْهُدَىٰ
ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ (નામ) રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેઓના કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત અટકળો ઉપર પોતાની મનચાહત પાછળ પડેલા છે અને ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે સત્ય માર્ગદર્શન આવી પહોંચ્યું છે
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
21આયત

ભાષાંતર — અન-નજમ 21

સૂરા અન-નજમ આયત 21 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે

સૂરા આયત 21/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 19–23. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers