અલ-આરાફ · 122/206
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-આરાફ
رَبِّ مُوسَىٰ وَهَارُونَ ۝١٢٢
Rabbi Moosaa wa Haaroon
📖 ગુજરાતીમાં
જે મૂસા (અ.સ.) અને હારૂન (અ.સ.)નો પણ પાલનહાર છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 120-124 — સૂરા અલ-આરાફ

120وَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ
અને જાદુગરો સિજદામાં પડી ગયા
121قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ
કહેવા લાગ્યા કે અમે સમગ્ર સૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા
122رَبِّ مُوسَىٰ وَهَارُونَ
જે મૂસા (અ.સ.) અને હારૂન (અ.સ.)નો પણ પાલનહાર છે
123قَالَ فِرْعَوْنُ آمَنتُم بِهِ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّ هَٰذَا لَمَكْرٌ مَّكَرْتُمُوهُ فِي الْمَدِينَةِ لِتُخْرِجُوا مِنْهَا أَهْلَهَا ۖ فَسَوْفَ تَعْلَمُونَ
ફિરઔન કહેવા લાગ્યો કે તમે મૂસા (અ.સ.) પર મારી પરવાનગી વગર ઈમાન લાવ્યા ? નિ:શંક આ યુક્તિ હતી જેના પર તમારું કાર્ય આ શહેરમાં સાબિત થયું, જેથી તમે સૌ આ શહેરના રહેવાસીઓને અહીંયાથી બહાર કાઢી મૂકો, તો હવે તમને સત્યવાતની ખબર પડી જશે
124لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَافٍ ثُمَّ لَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ
હું તમારા એક તરફના હાથ અને બીજી તરફના પગ કાપી નાખીશ, પછી તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ
અલ-આરાફકુરાન સૂચિ
206આયત
MeccanRevelation
122આયત

ભાષાંતર — અલ-આરાફ 122

સૂરા અલ-આરાફ આયત 122 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે મૂસા (અ.સ.) અને હારૂન (અ.સ.)નો પણ પાલનહાર છે

સૂરા આયત 122/206 — સૂરા અલ-આરાફ الأعراف (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-આરાફ સાંભળો, સૂરા અલ-આરાફ ભાષાંતર, સૂરા અલ-આરાફ mp3, સૂરા અલ-આરાફ pdf. આયત 120–124. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers