અલ-હિજ્ર · 52/99
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હિજ્ર
إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا قَالَ إِنَّا مِنكُمْ وَجِلُونَ ۝٥٢
Iz dakhaloo `alaihi faqaaloo salaaman qaala innaa minkum wajiloon
📖 ગુજરાતીમાં
કે જ્યારે તેમણે તેમની પાસે આવી સલામ કહ્યું, તો તેમણે કહ્યું કે અમને તો તમારાથી ડર લાગે છે
🎧 સાંભળો

📜 આયત 50-54 — અલ-હિજ્ર

50وَأَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ
અને સાથે સાથે મારી યાતના પણ અત્યંત દુ:ખદાયી છે
51وَنَبِّئْهُمْ عَن ضَيْفِ إِبْرَاهِيمَ
તેઓને ઇબ્રાહીમ (અ.સ.)ના મહેમાનો વિશે જણાવો
52إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا قَالَ إِنَّا مِنكُمْ وَجِلُونَ
કે જ્યારે તેમણે તેમની પાસે આવી સલામ કહ્યું, તો તેમણે કહ્યું કે અમને તો તમારાથી ડર લાગે છે
53قَالُوا لَا تَوْجَلْ إِنَّا نُبَشِّرُكَ بِغُلَامٍ عَلِيمٍ
તેઓએ કહ્યું કે ડરો નહીં, અમે તમને એક જ્ઞાની બાળકની ખુશખબર આપીએ છીએ
54قَالَ أَبَشَّرْتُمُونِي عَلَىٰ أَن مَّسَّنِيَ الْكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ
કહ્યું શું આ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા પછી તમે મને ખુશખબર આપો છો, આ ખુશખબર તમે કેવી રીતે આપી રહ્યા છો
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
52આયત

ભાષાંતર — અલ-હિજ્ર 52

સૂરા અલ-હિજ્ર આયત 52 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કે જ્યારે તેમણે તેમની પાસે આવી સલામ કહ્યું, તો તેમણે…

સૂરા આયત 52/99 — અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હિજ્ર સાંભળો, અલ-હિજ્ર ભાષાંતર, અલ-હિજ્ર mp3, અલ-હિજ્ર pdf. આયત 50–54. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers