અલ-આરાફ · 118/206
ભાષાંતર ઉચ્ચારણ — અલ-આરાફ
فَوَقَعَ الْحَقُّ وَبَطَلَ مَا كَانُوا يَعْمَلُونَ ۝١١٨
Fawaqa`al haqqu wa batala maa kaanoo ya`maloon
📖 ગુજરાતીમાં
બસ ! સત્ય જાહેર થઇ ગયું અને તેઓએ જે કંઈ પણ બનાવ્યું હતું, બધું ખતમ થઇ ગયું

🎧 સાંભળો


📜 આયત 116-120 — અલ-આરાફ

116قَالَ أَلْقُوا ۖ فَلَمَّا أَلْقَوْا سَحَرُوا أَعْيُنَ النَّاسِ وَاسْتَرْهَبُوهُمْ وَجَاءُوا بِسِحْرٍ عَظِيمٍ
(મૂસા અ.સ.)એ કહ્યું કે તમે જ નાખો, બસ ! તેઓએ લોકોને વશમાં લઇ લીધા અને ભય છવાઇ ગયો અને એક પ્રકારનું જાદુ બતાવ્યું
117۞ وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَلْقِ عَصَاكَ ۖ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ
અને અમે મૂસા (અ.સ.)ને આદેશ આપ્યો કે પોતાની લાકડી નાખી દો, જેવી જ લાકડી નાખી, તેણે તે લોકોની રમતને બગાડવાનું શરૂ કર્યું
118فَوَقَعَ الْحَقُّ وَبَطَلَ مَا كَانُوا يَعْمَلُونَ
બસ ! સત્ય જાહેર થઇ ગયું અને તેઓએ જે કંઈ પણ બનાવ્યું હતું, બધું ખતમ થઇ ગયું
119فَغُلِبُوا هُنَالِكَ وَانقَلَبُوا صَاغِرِينَ
બસ ! તે લોકો આ સમયે હારી ગયા અને ખૂબ જ અપમાનિત થઇ પાછા ફર્યા
120وَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ
અને જાદુગરો સિજદામાં પડી ગયા
અલ-આરાફકુરાન સૂચિ
206આયત
MeccanRevelation
118આયત

ભાષાંતર — અલ-આરાફ 118

સૂરા અલ-આરાફ આયત 118 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! સત્ય જાહેર થઇ ગયું અને તેઓએ જે કંઈ…

સૂરા આયત 118/206 — અલ-આરાફ الأعراف (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-આરાફ સાંભળો, અલ-આરાફ ભાષાંતર, અલ-આરાફ mp3, અલ-આરાફ pdf. આયત 116–120. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers