અલ-આરાફ · 119/206
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-આરાફ
فَغُلِبُوا هُنَالِكَ وَانقَلَبُوا صَاغِرِينَ ۝١١٩
Faghuliboo hunaalika wanqalaboo saaghireen
📖 ગુજરાતીમાં
બસ ! તે લોકો આ સમયે હારી ગયા અને ખૂબ જ અપમાનિત થઇ પાછા ફર્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 117-121 — સૂરા અલ-આરાફ

117۞ وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَلْقِ عَصَاكَ ۖ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ
અને અમે મૂસા (અ.સ.)ને આદેશ આપ્યો કે પોતાની લાકડી નાખી દો, જેવી જ લાકડી નાખી, તેણે તે લોકોની રમતને બગાડવાનું શરૂ કર્યું
118فَوَقَعَ الْحَقُّ وَبَطَلَ مَا كَانُوا يَعْمَلُونَ
બસ ! સત્ય જાહેર થઇ ગયું અને તેઓએ જે કંઈ પણ બનાવ્યું હતું, બધું ખતમ થઇ ગયું
119فَغُلِبُوا هُنَالِكَ وَانقَلَبُوا صَاغِرِينَ
બસ ! તે લોકો આ સમયે હારી ગયા અને ખૂબ જ અપમાનિત થઇ પાછા ફર્યા
120وَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ
અને જાદુગરો સિજદામાં પડી ગયા
121قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ
કહેવા લાગ્યા કે અમે સમગ્ર સૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા
અલ-આરાફકુરાન સૂચિ
206આયત
MeccanRevelation
119આયત

ભાષાંતર — અલ-આરાફ 119

સૂરા અલ-આરાફ આયત 119 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તે લોકો આ સમયે હારી ગયા અને ખૂબ…

સૂરા આયત 119/206 — સૂરા અલ-આરાફ الأعراف (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-આરાફ સાંભળો, સૂરા અલ-આરાફ ભાષાંતર, સૂરા અલ-આરાફ mp3, સૂરા અલ-આરાફ pdf. આયત 117–121. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Sunday, October 11, 2026

Don't forget us in your sincere prayers