નૂહ · 6/28
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા નૂહ
فَلَمْ يَزِدْهُمْ دُعَائِي إِلَّا فِرَارًا ۝٦
Falam yazid hum du`aaa `eee illaa firaaraa
📖 ગુજરાતીમાં
પરંતુ મારા બોલાવવા પર આ લોકો વધુ દૂર જવા લાગ્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 4-8 — સૂરા નૂહ

4يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرْكُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ إِنَّ أَجَلَ اللَّهِ إِذَا جَاءَ لَا يُؤَخَّرُ ۖ لَوْ كُنتُمْ تَعْلَمُونَ
તો તે તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને એક નિશ્ર્ચિત સમય સુધી છુટ આપશે. નિ:શંક જ્યારે અલ્લાહ તઆલાનું વચન આવી જાય છે, તો ઢીલ નથી આપતો. કદાચ કે તમને બુધ્ધિ હોત
5قَالَ رَبِّ إِنِّي دَعَوْتُ قَوْمِي لَيْلًا وَنَهَارًا
(નૂહ અ.સ.એ) કહ્યુ, અય મારા પાલનહાર ! મેં પોતાની કોમને રાત દિવસ તારી (બંદગી) તરફ બોલાવ્યા
6فَلَمْ يَزِدْهُمْ دُعَائِي إِلَّا فِرَارًا
પરંતુ મારા બોલાવવા પર આ લોકો વધુ દૂર જવા લાગ્યા
7وَإِنِّي كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوا أَصَابِعَهُمْ فِي آذَانِهِمْ وَاسْتَغْشَوْا ثِيَابَهُمْ وَأَصَرُّوا وَاسْتَكْبَرُوا اسْتِكْبَارًا
મેં જ્યારે પણ તેમને તારી ક્ષમા તરફ બોલાવ્યા, તેમણે પોતાની આંગળીઓ પોતાના કાનોમાં નાખી દીધી અને પોતાના કપડાથી (મોઢું) ઢાંકી દીધુ. અને જીદ કરી અને ખુબ જ ઘમંડ કર્યુ
8ثُمَّ إِنِّي دَعَوْتُهُمْ جِهَارًا
પછી મેં તેમને ઊંચા અવાજે બોલાવ્યા
નૂહકુરાન સૂચિ
28આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — નૂહ 6

સૂરા નૂહ આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પરંતુ મારા બોલાવવા પર આ લોકો વધુ દૂર જવા લાગ્યા

સૂરા આયત 6/28 — સૂરા નૂહ نوح (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા નૂહ સાંભળો, સૂરા નૂહ ભાષાંતર, સૂરા નૂહ mp3, સૂરા નૂહ pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers